ગાયનોકોલોજિસ્ટ ડોક્ટરના મતે, દિવસમાં ઓછામાં ઓછા 3 વખત અને દર 6 થી 7 કલાક પછી પેડ બદલવું જોઈએ.
લાંબા સમય સુધી એક જ પેડનો ઉપયોગ કરવાથી ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે.
સ્ત્રીઓ પેડ્સમાંથી ભીનાશ, લિકેજ, ગંધ અથવા અસહજતાને પેડ્સ બદલવાના સંકેતો તરીકે ગણી શકે છે
બજારમાં વિવિધ પ્રકારના સેનિટરી પેડ ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત અને સુવિધા અનુસાર પેડ પસંદ કરી શકો છો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.