સ્માર્ટફોન ચાર્જ કરવા માટે કેટલા યુનિટ વીજળી વપરાય છે?

મોબાઈલ ફોન આજના સમયથી જરૂરિયાત બની ગઈ છે. 

મોબાઈલ ફોન તમને દરેક ઘરમાં જોવા મળી જશે. 

ઉપયોગ કરતા સમયે તેની બેટરી ખતમ થતાં લોકો તેને ચાર્જમાં મુકે છે. 

પરંતુ શું તમે જાણો છો કે સ્માર્ટફોન ચાર્જ કરવા માટે કેટલા યુનિટ વીજળી વપરાય છે?

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

ચાલો જાણીએ તેના વિશે.

ફાસ્ટ ચાર્જિંગ ચાર્જરથી ફોન ચાર્જ કરવામાં 0.20 KWh વીજળી વપરાય છે.

વળી, વધારે વખત ચાર્જ કરતાં 0.15 KWh વીજળીનો ખર્ચ થાય છે.

તેની સાથે જ આઈફોનને એક કલાક ચાર્જ કરવાથી 0.005KWh વીજળીનો ખર્ચ થાય છે.

વધારે MH વાળી બેટરી એક વર્ષમાં લગભગ 6 થી 7 યુનિટ વીજળીનો ખર્ચ થાય છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ