1 બેંક એકાઉન્ટમાં કેટલી UPI ID બનાવી શકાય?

આપણા દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકો UPIનો ઉપયોગ કરે છે અને પેમેન્ટ કરે છે.

UPIને NPCI તરફથી 2016માં લોન્ચ કરવામાં આવ્યું છે. આજના સમયમાં તે બહુ જ જાણિતી સિસ્ટમ છે. 

પરંતુ શું તમને ખબર છે કે, એક બેંક એકાઉન્ટ પર કેટલી UPI ID બનાવી શકાય?

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

UPI એક ઈન્ટરમીડિએટ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે, તેની સૌથી મોટી ખાસ વાત એ છે કે, UPIને એક મોબાઈલ એપથી જુદા-જુદા બેંક ખાતા સાથે જોડી શકાય છે. 

એક બેંક એકાઉન્ટથી 4 UPI ID જોડી શકાય છે. તમે ઈચ્છો ત્યારે આ UPI IDને હટાવી શકો છો. 

બધા UPI યૂઝરે એક VPA કે યૂઝર આઈડી બનાવવાની હોય છે, જેના તેના બેંક એકાઉન્ટની સાથે લિંક હોય છે. 

જેની પાસેથી તમારે રૂપિયા લેવાના હોય તેને આ ID કે મોબાઈલ નંબર શેર કરવામાં આવે છે, જેથી એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જાય છે. 

પરંતુ દરેક બેંક એકાઉન્ટની યૂપીઆઈ આઈડી અલગ-અલગ હોય છે. આમાંથી એક પ્રાઈમરી બેંક એકાઉન્ટ જશે, જેમાં તમે રૂપિયા રિસીવ કરશો. 

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.