તમે કેટલું દારૂ પોતાની સાથે રાખી શકો છો?

દારૂને લઈને રાજ્યમાં અલગ-અલગ નિયમ છે. 

તેમાં જોઈ શકાય છે કે કેટલી બોટલ લઈને તમે જઈ શકો છો. 

દારૂ રાખવા માટે દરેક રાજ્યના પોતાના નિયમ હોય છે. 

એક લિમિટથી વધારે દારૂ ઘરમાં રાખી નથી શકાતું. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

રેલવેના નિયમો અનુસાર, ટ્રેનમાં દારૂની બોટલ લઈ જવાની મનાઈ છે. 

દારૂ લઈને ટ્રેનમાં મુસાફરી નથી કરી શકાતાં. 

જે રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે, ત્યાં તમે દારૂની બોટલ લઈ જઈ નથી શકતાં. 

વળી, જે રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ નથી, ત્યાં તમે કારમાં એક લિટર દારૂ લઈ જઈ શકો છો.

અલગ-અલગ રાજ્યોમાં દારૂને લઈને જે કાયદા છે તમારે તેનું પાલન કરવું પડશે. 

જો તમે નક્કી માત્રાથી વધારે દારૂ લઈને કારથી મુસાફરી કરો છો તો પકડાઈ જતાં તમને દંડ કે સજા થઈ શકે છે.

ફ્લાઈટમાં યાત્રી પોતાની હેન્ડબેગમાં 100 મિ.લિ સુધી દારૂ પોતાની સાથે લઈ જઈ શકાય છે.