ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય? શું છે લિમિટ?

ઘણા લોકો બેંકની જગ્યાએ ઘરમાં રોકડ રકમ રાખવાનું પસંદ કરે છે. 

પરંતુ છાપેમારીમાં કેશ પકડાઈ જવાની ખબરોથી તેઓ ચિંતિત રહેતા હોય છે. 

તેમના મનમાં સવાલ રહે છે કે, શું ઘરમાં રોકડ રકમ રાખવાની કોઈ મર્યાદા છે?

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

તેનો જવાબ છે નાં, ઘરમાં રૂપિયા રાખવાની જ કોઈ જ મર્યાદા નથી. 

જો તમારી પાસે તેના સોર્સ સંબંધી માન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. 

જો આવકવેરા વિભાગની તપાસમાં દસ્તાવેજોમાં ગડબડી જોવા મળી તો મુશ્કેલી પડી શકે છે. 

માન્ય દસ્તાવેજોની સાથે તમે ગમે તેટલી રકમ રાખી શકો છો. 

બસ પ્રયત્ન કરો કે, આ રોકડનો માન્ય સોર્સ તમારી પાસે હોવો જરૂરી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.