બુર્જ ખલિફામાં 2 BHK ફ્લેટની કિંમત કેટલી?

દુબઈનું બુર્જ ખલિફા દુનિયાની સૌથી મોટી ઈમારત છે. આમાં એકથી વધીને એક આલીશાન ઘર છે. અહીં ઘર લેવું દરેકના વસમાં નથી. પરંતુ જો તમ બુર્જ ખલીફામાં ઘર લેવા માંગો છો, તો આવો જાણીએ શું છે કિંમત?

દુબઈ ઉપરાંત અબુ ધાબીમાં બુર્જ ખલિફા છે. આ બુર્જ મોહમ્મદ બિન રાશિદની ઈમારત છે. તેને પણ બુર્જ ખલિફાની જેમ જ બનાવવામાં આવી છે. 

આ બુર્જ મોહમ્મદમાં 92 માળ છે. જ્યારે તેને બનતા 7 વર્ષનો સમય લાગ્યો છે. આમાં બુર્જ ખલીફાના મુકાબલે ફ્લેટોની કિંમત ઘણી ઓછી છે. 

આ ઈમારત UAEની 5મીં અને દુનિયાની 53મીં સૌથી ઊંચી ઈમારત છે. તે રેસિડેન્શિલ અને કોમર્શિયલ બિલ્ડિંગ છે.

બુર્જ મોહમ્મદ બિન રાશિદમાં 1 બીએસકે એટલે કે, એક રૂમના ફ્લેટની કિંમત 36 લાખ રૂપિયા છે. આટલી કિંમતમાં તમે સરળતાથી અહીં ઘર લઈ શકો છો. 

બુર્જ મોહમ્મદ બિન રાશિદમાં 2 બીએચકે ફ્લેટની કિંમત લગભગ 53 લાખ રૂપિયા જેટલી છે. 

દુબઈ હાઉસિંગની વેબસાઈટ અનુસાર, બુર્જ ખલિફામાં 2 BHK ફ્લેટની કિંમત 5 કરોડ 46 લાખથી શરૂ થાય છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.