એક ઈન્સ્ટા પોસ્ટના કેટલા પૈસા લે છે શાહરૂખ ખાન? 

શાહરૂખ ખાન આજે એક બ્રાન્ડ બની ચુક્યો છે.

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ઈન્સ્ટાગ્રામ પર શાનદાર ફેન ફોલોઇંગ છે. 

શાહરૂખની લોકપ્રિયતા તેમના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સ્પષ્ટ જોવા મળે છે.

શાહરૂખ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટની મોટી રકમ વસુલે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાને 46.5 મિલિયન લોકો ફોલો કરે છે. 

રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન 80 લાખથી 1 કરોડ રૂપિયા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લે છે. 

આ પ્લેટફોર્મ પર શાહરૂખ પોતાની પર્સનલ લાઈફ, પ્રોજેક્ટ્સ અને બીજી ડિટેઇલ્સ શેર કરતાં રહે છે. 

સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની ફિલ્મ કિંગ સાથે સિનેમાઘરમાં પરત ફરશે.

શાહરૂખ ખાનના રોમાન્સ અને એક્શન સીન્સની દુનિયા દિવાની છે. 

કિંગ ખાને ઈન્સ્ટા પર અત્યાર સુધીમાં 836 પોસ્ટ શેર કરી છે. 