સરકારી યોજનામાં રોકાણ કરો છો તો આ અપડેટ તમારા માટે જ છે.

તમે કોઈપણ સરકારી સ્મોલ સ્કીમમાં રોકાણ કરો છો તો આ ખૂબ જ કામનું છે.

નાણાં મંત્રાલય તરફથી હાલમાં જ PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, સીનિયર સિટિઝન સેવિંગ સહિતમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા.

નવા નિયમને લઈને નાણાં મંત્રાલય દ્વારા પહેલાથી જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

MORE  NEWS...

SUVવાળા જોતાં રહી ગયા અને સ્વદેશી સેડાન કારે ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મેળવી ઝંડો લહેરાવ્યો

નકામી જમીનને પણ 'સોનાની લગડી' બનાવી દેશે આ ઝાડની ખેતી

1000 સ્કવેર ફૂટ જગ્યામાં આ ધંધાથી દર મહિને 1 લાખની કમાણી

સરકાર તરફથી નોટિફિકેશન જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે આ યોજનાઓમાં રોકાણ માટે આધાર અને પાન કાર્ડ જરુરી છે.

આ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડને ઉતાવળે લિંક કરવા માટે કહેવાયું છે. 

જો તમે નાણાં મંત્રાલયના અલ્ટીમેટમને ઈગ્નોર કર્યું છે તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે.

આ પહેલાં આધાર વગર પણ રોકાણ કરવા મળતું હતું. 

જો તમારું આધાર હજુ સુધી નથી બન્યું તો એનરોલમેન્ટ નંબર આધારે રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓમાં એકાઉન્ટ ખોલાવતા સમયે પાન કાર્ડ અથવા ફોર્મ 60 જમા કરાવવું જરુરી છે.

જો તમારી પાસે પાન કાર્ડ નથી તો રોકાણ કર્યાના બે મહિનાની અંદર જમા કરી શકો છો.

पोस्ट ऑफिस फिक्स्ड डिपॉजिट, पोस्ट ऑफिस रेकरिंग डिपॉजिट, पब्लिक प्रोविडेंट फंड, सीनियर सिटीजंस सेविंग स्कीम इन सभी स्कीम पर नया नियम लागू है

MORE  NEWS...

ફક્ત ₹10,000માં શરુ કરો 5 માંથી કોઈપણ બિઝનેસ

RBIની ગ્રાહકોને DDLJ મોમેન્ટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ પર કહ્યું 'જાવ જીવી લો પોતાની લાઈફ'

ICARના વૈજ્ઞાનિકોનો જાદુઈ છોડ! રિંગણ, ટામેટા અને મરચાં એક જ છોડમાં ઉગશે