દૂધ એ પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત અનેક જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. તેમાં વિટામિન B12, રિબોફ્લેવિન, વિટામિન D, મેગ્નેશિયમ, આયોડિન, મિનરલ્સ, ફેટ અને ફોસ્ફરસ હોય છે. જે બાળકોના હાડકાંને મજબૂત બનાવે છે. દૂધમાં હાજર પ્રોટીન ઊંચાઈ વધારવામાં ખૂબ જ અસરકારક છે.