ખુશ રહેવા માટે કેટલા પૈસા જોઈએ?
શું પૈસાથી ખુશી ખરીદી શકાય? આને લઈને અલગ-અલગ મત હોય શકે છે.
ગ્લોબલ રિસર્ચ કંપની 'એસ મની' એ ખુશીના મૂલ્ય પર એક સ્ટડી કરી છે.
આ અભ્યાસમાં ખુશ રહેવા માટે કેટલા પૈસાની જરૂર છે તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
આમાં અમેરિકાથી લઈને ભારત સુધીના ઘણા દેશોમાંથી ડેટા એકત્ર કરવામાં આવ્યો છે.
અમેરિકામાં ખુશ રહેવા માટે વર્ષે 87 લાખ રૂપિયા કમાવવા જરૂરી છે.
ઈરાનમાં ખુશીની કિંમત $239,700 (રૂ. 2 કરોડ) છે.
આફ્રિકાના સિએરા લિયોનમાં હેપ્પીનેસ સૌથી સસ્તી છે, જે માત્ર 7 લાખ રૂપિયા છે.
ભારતમાં સુખી જીવન જીવવા માટે વાર્ષિક સરેરાશ 17 લાખ રૂપિયાની જરૂર પડે છે.