લિસ્ટિંગ પર કેટલો નફો કરાવશે Tata techનો IPO!

લગભગ 19 વર્ષ બાદ ટાટાની કોઈ કંપની માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહી છે.

2004મા TCSની લિસ્ટિંગ બાદ હવે ટાટાના શેરોની ઘરેલૂ માર્કેટમાં 30 નવેમ્બરના રોજ એન્ટ્રી થઈ શકે છે. 

માર્કેટ એક્સપર્ટ પ્રમાણે, તેના શેર 500 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે લગભગ 75-80 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. 

તેનો અર્થ છે કે, તેના શેર 875-900 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થઈ શકે છે. 

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

ગ્રે માર્કેટમાંથી પણ મજબૂત સંકેત મળી રહ્યા છે અને અહીંથી મળેવા સંકેતો પ્રમાણે તેના શેર 80-82 રૂપિયાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. 

ટાટા ટેકનો 3,042.51 કરોડ રૂપિયાનો આઈપીઓ 22-24 નવેમ્બરની વચ્ચે સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. 

ઓવરઓલ આ આઈપીઓ 69.43 ટકા સબ્સક્રાઈબ થયો હતો. 

આમાં QIBનો હિસ્સો 203.41 ટકા, NIIનો હિસ્સો- 62.11 ટકા, રિટેલ રોકાણકારોનો હિસ્સો- 16.50 ટકા, કર્મચારીઓનો હિસ્સો 3.70 ટકા અને ટાટા મોટર્સના શેરધારકોનો હિસ્સો 29.20 ટકા ભરાયો હતો. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.