એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? 

કહેવાય છે માણસની ત્રણ મુખ્ય જરૂરિયાત છે. રોટી, મકાન અને કપડાં.

તેમાંથી રોટલી એક એવી વસ્તુ છે જેને દરેક માણસ રોજ ખાય છે.

રોટલી ખાવાથી ક્યારેય માણસનું મન નથી ભરાતું. 

રોટલી ખાવાથી શરીરને ઉર્જા મળે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઘઉંની અંદર આશરે 30 ગ્રામની રોટલીમાં 73 કેલરી હોય છે. 

આ હિસાબે એક્સપર્ટનું માનવું છે કે એક દિવસમાં 3 રોટલી ખાવી જોઈએ. 

આ સિવાય પોષક તત્વો માટે તમે બીજી વસ્તુઓનો ઉપયોગ દિવસ દરમિયાન કરી શકાય છે. 

એક વયસ્ક માણસે એક દિવસમાં 1600થી 3000 કેલરીની જરૂરત હોય છે. 

આ હિસાબે તમારે પોતાનો ખાવાનો પ્લાન બનાવવો જોઈએ. 

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીના આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. તેનો ઉપયોગ કરતાં પહેલા સંબંધિત નિષ્ણાંતોની સલાહ લો.