જો તમે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો બેંક તમારા પર દંડ પણ લગાવી શકે છે.
SBI- માર્ચ 2022 માં, SBIએ તેના મૂળભૂત બચત ખાતા પર સરેરાશ માસિક બેલેન્સને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.
ICICI Bank- સેવિંગ્સ એકાઉન્ટ માટે સરેરાશ લઘુત્તમ બેલેન્સ રૂ. 10,000 અને અર્ધ-શહેરી શાખાઓ માટે રૂ. 5,000 અને ગ્રામીણ વિસ્તારોની શાખાઓ માટે રૂ. 2,000 છે.
શું છે ઝીરો બેલેન્સ એકાઉન્ટ- જો કે, ઘણી બેંકો તેમના ગ્રાહકોને ઝીરો બેલેન્સ બેંક ખાતાની સુવિધા પૂરી પાડે છે.
આમાં યુઝર્સે કોઈ મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. જો કે આવા ખાતાઓમાં સામાન્ય રીતે મફત વ્યવહારો અને ઉપાડની માસિક મર્યાદા હોય છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.