એક દિવસમાં કેટલું મીઠું ખાવાથી ફાયદો થાય? જાણી લો જવાબ

મીઠું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી તત્વ છે. 

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

મીઠું ભોજનનો સ્વાદ વધારીને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. 

મીઠાનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોઇ શકે છે. 

તેનાથી બ્લડ પ્રેશર વધવાનો ખતરો રહે છે. 

વધુ મીઠું ખાવાથી હાર્ટ પણ પ્રભાવિત થાય છે. 

WHO અનુસાર મીઠાનું યોગ્ય માત્રા જાણીએ. 

લોકોએ રોજ 5 ગ્રામથી ઓછુ મીઠું ખાવું જોઇએ.

આ માત્રા આશરે એક ચમચી જેટલી હોય છે.

આટલી માત્રામાં મીઠાનું સેવન કરશો તો હંમેશા હેલ્ઘી રહેશો.