1 કાર ખરીદવા પર કેટલો ટેક્સ લાગે!

1200 cc સુધીના એન્જિનવાળી કાર પર 28 ટકા સુધી જીએસટી લાગે છે. 

આ ઉપરાંત 1 ટકા સેસ છે, તો કુલ 29 ટકા ટેક્સ લાગશે. 

1200 સીસી સુધીનું એન્જિન, લંબાઈ 4 મીટરથી વધારે હોય તો 43 ટકા ટેક્સ લાગે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

1200 સીસીથી વધારે એન્જિનવાળી કાર છે તો 50 ટકા ટેક્સ આપવો પડશે. 

આ ઉપરાંત કાર પર 15 ટકા સુધી રોડ ટેક્સ પણ આપવો પડે છે. 

મહિન્દ્રા સ્કોર્પિયો પર 44 ટકા જીએસટી ચૂકવવો પડે છે. 

રેનોની ડસ્ટર પર 29 ટકા તો લેન્ડ રોવર પર 30 ટકા ટેક્સ લાગે છે. 

અલ્ટોના બેસ મોડલની એક્સ શો રૂમ કિંમત 3.54 લાખ રૂપિયા છે. આમાં 80,195 રૂપિયા માત્ર જીએસટી તરીકે સામેલ હોય છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.