ઉનાળામાં દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? 

આપણાં શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે. 

ઓછું પાણી પીવાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે.

તેનાથી તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે.

દરેક લોકોએ લગભગ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

હૃદય અને ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક બીજ, નિયમિત સેવનથી થશે અઢળક લાભ

રંગોથી હોળી રમતા પહેલાં અને પછી આ ટિપ્સ ફોલો કરો, એક પણ વાળ ડેમેજ નહીં થાય

ગમે તેવો ઘૂંટણનો દુ:ખાવો મિનિટોમાં છૂ કરી દેશે આ જંગલી પાન, બસ ઘરે જ આ રીતે બાંધી લો પાટો

લોકો ગરમીમાં તો આમપણ વધારે પાણી પીવે છે.

પરંતુ તેમ છતાં ઉનાળામાં કેટલા લિટર પાણી પીવું જોઈએ? 

ઉનાળામાં માણસને ઓછામાં ઓછું અઢી લિટર પાણી પીવું જોઈએ. 

હેલ્ધી લાઈફ માટે માણસે દિવસમાં આટલું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. 

જોકે, ઉનાળામાં માણસની પાણીની કેપેસિટી 3 લિટર સુધી પણ થઈ શકે છે. 

પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રા પણ યોગ્ય રહે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

મોંઘા કંડીશનર વિના પણ ચમકશે ડ્રાય હેર, ખાલી આ બે વસ્તુને મિક્સ કરીને લગાવી દો

ચાંદ જેવો ચહેરો ચમકાવવા અને વધતી ઉંમર છુપાવવા આ ડિટોક્સ પાણી પીઓ

પોતું કર્યા બાદ પણ ફર્શનો મેલ નથી જતો? પાણીમાં આ વસ્તુ નાંખીને કરો સાફ, અરીસા જેવો ચમકશે ફ્લોર