AC ક્લાસના નિયમ- એસી ક્લાસના યાત્રીઓ માટે પ્રતિ યાત્રી 240 રૂપિયા. એસી 2- ટિયર માટે 200 રૂપિયા. એસી 3- ટિયર, એસી 3- ઈકોનોમી માટે 180 રૂપિયા અને દ્રિતિય શ્રેણી માટે 25 ટકા ચાર્જ ચૂકવવો પડશે.
ટ્રેનના નીકળવાના સમયથી 12 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ રદ કરાવવા પર કેન્સિલેશન ચાર્જ હેઠળ ટિકિટના 25 ટકા ચૂકવવા પડશે.
ટ્રેનના ડિપાર્ચરથી 12 કલાક પછી અને 4 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ રદ કરાવવા પર તમારે ટિકિટ ભાડાના 50 ટકા સુધી ચાર્જ ચૂકવવો પડશે.
MORE
NEWS...
શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત
એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી
NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.