દિવસમાં કેટલીવાર મોઢું ધોવું જોઈએ?

હેલ્ધી સ્કિન માટે ફેસ વોશ કરવું જરુરી છે.

પરંતુ તમે સ્કિનની જરુરિયાત પ્રમાણે ફેસ વોશ નથી કરતા તો સ્કિનને નુકસાન થઈ શકે છે.

કેટલાક લોકો રોજ સવારે ક્લિન્ઝરનો ઉપયોગ કરે છે અને કેટલાક સવારે અને રાત્રે તેનો ઉપયોગ કરે છે.

આવામાં એ જાણવું જરુરી છે કે દિવસમાં કેટલીવાર ચહેરો ધોવો જોઈએ? જો તમને સવાલ હોય તો અહીં જવાબ મળશે.

દિવસમાં કેટલીવાર ફેસ વોશ કરવું તે તમારે તમારી સ્કિનના હિસાબે નક્કી કરવાનું હોય છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

જો સ્કિન ડ્રાય હોય તો માત્ર રાતના સમયે ફેસ વોશ કરો. તમારી સ્કીન નેચરલી ઓઈલી રહેશે.

જો સ્કિન ઓઈલી હોય તો એક્ને હોય છે તો દિવસમાં બે વખત ચહેરો ધોવો જોઈએ. ફેસ વોશનો ઉપયોગ કરવાથી ઓઈલ મેનેજ થાય છે.

જો તમારી કોમ્બિનેશન સ્કિન હોય તો ડ્રાય એરિયાનું ધ્યાન રાખીને જેન્ટલ ક્લિન્ઝરથી દિવસમાં બેવાર ફેસ વોશ કરવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)