ઉનાળામાં કેટલા દિવસમાં ધોવી જોઈએ ચાદર?

ગરમીમાં આપણે ઘરની વધારે સાફ-સફાઈ કરવાની જરૂર હોય છે. 

ગરમીમાં પરસેવો, મચ્છર અને ઘણાં નાના-મોટા કીડાના કારણે બેડશીટ જલ્દી ગંદી થઈ જાય છે. 

એવામાં બેડશીટને સમયાંતરે બદલવી જરૂરી હોય છે.

ગરમીમાં ચાદરને અઠવાડિયામાં એકવાર તો બદલવી જ જોઈએ. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

તેના સિવાય એક અઠવાડિયા પહેલા જો ચાદર ગંદી દેખાય તો અઠવાડિયા પહેલા ધોઈ દેવી.

આપણી બેડશીટ કેટલી ગંદી થાય છે

તે એ વાત પર પણ નિર્ભર કરે છે કે, ઘરમાં બેડશીટ પર લોકો શું કરે છે.

ઘણાં લોકો બેડ પર ખાવાનું ખાય છે. 

જેના કારણે બેડશીટ જલ્દી ગંદી થઈ જાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.