રણવીર કપૂર તેમની હાલની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે, રણવીર ફિલ્મો ઉપરાંત અન્ય કઈ-કઈ જગ્યાએથી કમાણી કરે છે? જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે?
એનિમલ ફેમ રણવીર કપૂર લગભગ 359 કરોડ રૂપિયાના માલિક છે. તેઓ ફિલ્મો ઉપરાંત અન્ય ઘણી જગ્યાએથી કમાણી કરે છે.
રણવીર કપૂર મ્યૂઝિક સ્ટ્રીમિંગ કંપની સાવનના શેરધારક અને બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત વિમલ પારેખની સાથે ઈન્ડિયન સુપર લીગ ટીમમાં 35 ટકાની હિસ્સેદારી ધરાવે છે.
દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં
1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ
રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?
રણવીર કપૂર પુણે સ્થિત ડ્રોન સ્ટાર્ટ અપ કંપની, ડ્રોનઆચાર્ય એરિયલ ઈનોવેશનમાં હિસ્સેદારી ખરીદી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટરે લગભગ 20 લાખ રૂપિયાના 37,200 શેર ખરીદ્યા છે.
રણવીર કપૂર ઘણી પસંદીદા બ્રાન્ડ જેવી લેજ, તસ્વા, એશિયન પેઈન્ટ્સ, લિનોવો, મિંત્રા, પૈનાસોનિક અને ઘણી બ્રાન્ડની જાહેરાત કરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એનિમલના એક્ટર દરેક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે 6 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે.
મિન્ટની રિપોર્ટ અનુસાર, રણવીર કપૂર વાર્ષિક લગભગ 30 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેઓ પ્રોજેક્ટના નફાના 1 ટકા ઉપરાંત, દરેક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
મુંબઈના બાન્દ્રામાં તેમની પાસે 4-બીએચકે એપાર્ટમેન્ટ ઉપરાંત પુણેના ટ્ર્મ્પ ટાવર્સમાં 13 કરોડ રૂપિયાનું આલીશાન એપાર્ટમેન્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપૂરને અહીંથી લગભગ વાર્ષિક 48 લાખ રૂપિયા ભાડુ મળે છે.
નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો
RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો
EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે