ઈન્સટન્ટ એપથી લોન લેવું કેટલું સુરક્ષિત?

દેશમાં ઈન્ટરનેટ લોન એપ ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. 

આ એપ ખૂબ જ જલ્દી તમને લોન પુરી પાડે છે. 

આ ઈન્સ્ટન્ટ લોન એપ પર 25 ટકા સુધીના વ્યાજ પર લોન આપવામાં આવે છે. 

જેના વિશે યુઝર્સને જણાવવામાં નથી આવતું. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ ત્યાં સુધી તમે આ પ્રકારે એપ્સ વિશે તપાસ કરી શકો છો. 

તેના માટે સૌથી પહેલા જાણકારી મેળવો કે તે એપની વેબસાઇટ છે કે નહીં.

જો આ એપથી લિંક્ડ તેની ઓફિશિયલ વેબસાઇટ નથી તો આ એપ સ્કેમ હોય શકે છે.

એ પણ ચેક કરી લો કે વેબસાઇટ પર તેમની ઓફિસનું સરનામું, ફોન નંબર્સ અને કસ્ટમર કેરની મેલ આઈડી છે કે નહીં. 

લોન આપતા પહેલા બેન્ક અથવા એપ તરફથી તમારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આ વે છે.

તે જ પ્રકારે લોન આપનાર વિશે પણ તમારે જાણકારી મેળવવી જોઈએ.