કાચબાનું માથું તેના શરીરથી અલગ કર્યા બાદ 6 મહિના સુધી જીવિત રહી શકે છે
કાચબો સૌથી લાંબુ જીવતું પ્રાણી જણાવવામાં આવે છે
કાચબાની ઉંમર લગભગ 150 થી 250 વર્ષ હોય છે
કાચબાના મોંઢામાં દાંત નથી હોતા
તેના મોંઢામાં એક તીક્ષ્ણ પ્લેટ જેવું હાડકું હોય છે
જેની મદદથી કાચબો ખાવાનું ખાય છે
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.