ફ્લાઈટ દરમિયાન જેટ લેગથી કેવી રીતે બચવું? 

ઘણાં લોકો ફ્લાઇટથી વિદેશ યાત્રા કરે છે

પરંતુ જગ્યા અને સમય બદલાવાથી ઘણીવાર જેટ લાગવાની સમસ્યા થાય છે

જેટ લેગમાં ઉંઘની સમસ્યા થવા લાગે છે અને તબિયત પણ ખરાબ થઈ શકે છે

જો તમે પણ કોઈ લાંબી ફ્લાઈટથી ક્યાંય જઈ રહ્યા છો

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

તો જેટ લેગની સમસ્યાથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો

યોગ્ય સમયે હેલ્ધી ડાયેટ લો 

શરીરને હાઇડ્રેટ રાખના માટે વધારે પાણી પીવો

સમય મળતાં થોડી વાર તડકામાં રહો

ફ્લાઈટમાં સુવાનું ટાળવું

નિયમિત વ્યાયામ કરતા રહેવું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.