કૂલર ચાલુ કર્યા પછી શરીર ચીકણું થવા લાગે છે? 

ઘણીવાર કૂલર ચાલું કર્યા બાદ પણ ગરમી લાગે છે

જેનું મોટું કારણ છે કૂલરને રૂમની અંદર રાખવું

તેનાથી હવા ચીકણી થવા લાગે છે 

કૂલરને હંમેશા બારી, દરવાજા અથવા બાલ્કનીની પાસે રાખો

તેનાથી રૂમની ગરમ હવા બહાર નીકળી જશે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ત્યારબાદ ઘરની અંદર કૂલરની ઠંડી હવા આવવા લાગશે

હકીકતમાં કૂલરમાં લાગેલો પંખો પાછળથી હવાને અંદર ખેંચે છે

હવા પાણીથી થઈને રૂમમાં આવવાથી ઠંડી લાગે છે 

કારણકે, બહારની ઠંડકને સુકવીને રૂમની ગરમીને ખતમ કરે છે 

કૂલરને ખુલ્લી જગ્યાએ રાખવાથી રૂમ હંમેશા ઠંડો રહે છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.