UPSC ની પરીક્ષા આપ્યા વિના કેવી રીતે બની શકાય IAS?

IAS બનવું દરેકનું સપનું હોય છે. 

જે UPSC પરીક્ષા પાસ નથી કરી શકતાં તેમના માટે પણ ઓપ્શન છે. 

રાજ્ય સિવિલ સેવા પરીક્ષા પાસ કરીને IAS બની શકાય છે. 

સિવિલ સર્વિસમાં આવવાની બીજી રીત લેટરલ એન્ટ્રી સ્કિમ છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

પરીક્ષા આપ્યા વિના જોઇન્ટ ડિરેક્ટર અથવા સેક્રેટરી લેવલના પદ માટે નિયુક્તિ થઈ શકે છે. 

તેના માટે પ્રાઇવેટ કંપનીમાં કામ કરનાર 40 વર્ષ સુધીનો કોઈપણ અધિકારી અપ્લાઈ કરી શકે છે. 

ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 

આવેદન કરવા કર્યા બાદ ઈન્ટરવ્યુ આપવાનું હોય છે. 

પ્રદર્શનના આધારે IAS પદ પર પ્રમોશન આપવામાં આવે છે. 