ફોન ચોરાઈ જાય તો આ રીતે Paytm કરો બ્લોક

મોબાઈલ ખોવાઈ ગયા પછી અથવા ચોરાઈ ગયા પછી, લોકોને વારંવાર ડર લાગે છે કે કોઈ તેમના Paytm, Phonepe, GPay પરથી પૈસા ટ્રાન્સફર કરશે.

પરંતુ ચિંતા કરશો નહીં આજે અમે તમને તેના વિશે એક ખાસ ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ.

ફોન ખાવાઈ કે ચોરાઈ ગયા બાદ Paytm ને બ્લોક કરવાની  આ રહી સરળ પ્રક્રિયા.

MORE  NEWS...

જો એક મહિના સુધી બટાટા ન ખાઈએ તો?

કાંસકો વાળથી ભરાઇ જાય છે? આ રીતે 7 દિવસમાં હેર ફોલ કંટ્રોલ થઇ જશે

ગુલાબના છોડમાં ફક્ત આટલી વસ્તુ નાખી દો, ડાળીઓ પર ફુલોનો ઢગલો થઈ જશે

Paytm ને બ્લોક કરવા અથવા બધી એપ્સમાંથી લોગઆઉટ કરવા માટે, અન્ય ફોન પર Paytm અથવા UPI એપમાં લોગ ઈન કરો.

Paytm ખોલ્યા પછી, ઉપર ડાબી બાજુના વર્તુળ પર ક્લિક કરો, જ્યાં More Option ઉપલબ્ધ થશે. 

નવા ઓપ્શનમાં યુઝર્સને હેલ્પ એન્ડ સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ યુઝર્સે પ્રોફાઇલ સેટિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારે ચેટ વિથ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી, એક AI જનરેટેડ ચેટ ખુલશે, જેમાં યુઝર્સે કેટલાક વિકલ્પો પસંદ કરવાના રહેશે.

જેમાં યુઝર્સે Lost my Phone/ I Want to Block My Account પસંદ કરવાનું રહેશે.

યુઝર્સને ચેટમાં બે વિકલ્પ મળશે, એક એકાઉન્ટ બ્લોક કરવાનો છે. બીજું તમામ ડિવાઇસ અને Paytm લિંક્ડ એપ્સમાંથી લોગઆઉટ કરો.

એકાઉન્ટને બ્લોક કરવા માટે પ્રથમ વિકલ્પ પસંદ કરો, જ્યારે બધા Paytm એકાઉન્ટ્સમાંથી લોગઆઉટ કરવા માટે બીજો વિકલ્પ પસંદ કરો.

MORE  NEWS...

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

આ ટિપ્સથી જાણી લો તમારુ જીરું અસલી છે કે નકલી

શિક્ષિકા વિદ્યાર્થીને હોંશિયાર ન બનાવી શકી તો બનાવી દીધો બે બાળકનો બાપ!