ઓઇલી હેરની કેવી રીતે રાખવી કાળજી?

ગ્રીસી વાળને કારણે માથામાં ડેન્ડ્રફ થઈ શકે છે.

ઓઇલી સ્કેલ્પથી સંક્રમણ પણ થઈ શકે છે.

ઓઇલી હેરને ખાસ કાળજીની જરૂર હોય છે.

અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ હળવા શેમ્પૂથી વાળ ધોવા.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

કન્ડિશનર વાળના નીચેના ભાગમાં જ લગાવો.

ઓઇલી વાળ માટે એલોવેરા ટોનરનો ઉપયોગ કરો.

વાળ ધોયા પછી વિનેગરના પાણીથી વાળ ભીના કરો.

વાળમાં સિલિકોન પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં.

સમયાંતરે હેર બ્રશ અથવા કાંસકો સાફ કરો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.