જો જો તમે નકલી બદામ તો નથી ખાઇ રહ્યા ને!
આજકાલ બજારમાં બધી વસ્તુઓ ડુપ્લીકેટ મળી રહી છે
તેવામાં હવે લોકો નકલી બદામનો પણ વેપાર કરી રહ્યા છે
તમે ખરીદેલી બદામ નકલી નથી એ તમે આ રીતે કરો ચેક
નકલી બદામને ઓળખવાની સૌથી પહેલી રીત છે તેનો રંગ
બદામનો રંગ જો વધુ પડતો ડાર્ક છે તો તે નકલી હોય શકે
બદામને પેપર વચ્ચે રાખીને દબાવો જો કાગળ પર બ્રાઉન રંગ દેખાય તો નકલી છે
આ સિવાય બદામમાં પૂરતુ તેલ હશે તો તે કાગળ પર છાપ છોડશે
બદામને તમારા હાથ વચ્ચે રગડો જો તેનો રંગ છૂટે તો નકલી છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો