ભરી દીધું ITR? હવે કેવી રીતે મેળવવું રિફન્ડ?

ITR ફાઇલ કર્યા પછી 30 દિવસની અંદર રિફંડ આવવું જોઈએ.

તમારૂ સ્ટેટસ ચેક કરવા માટે, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ.

ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન કરો.

આ માટે, તમારું PAN અને આધાર લિંક હોવું આવશ્યક છે.

ભરેલા ITR નો એક્નોલેજમેન્ટ નંબર દાખલ કરો.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈ-ફાઈલ ટેબ પર ક્લિક કરીને રીટર્ન ઓપ્શન પર ક્લિક કરો.

View Filed Return પર ક્લિક કરવાથી એક નવો વિકલ્પ દેખાશે.

ત્યારબાદ અસેસ્મેન્ટ યરને ક્લિક કરીને ખોલો. 

સામે ITR રિફંડની સંપૂર્ણ વિગતો ખુલશે.