લીંબુ ખરીદતા સમયે આ રીતે ચેક કરો રસદાર છે કે નહીં?

પાણીથી લઈને સલાડમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે.

ગરમીમાં તેની માંગ પણ વધી જાય છે.

પરંતુ ઘણીવાર બજારથી લીંબુ લાવીએ ત્યારે તે રસદાર નથી નીકળતા.

ત્યારે ચાલો જાણીએ રસદાર લીંબુ ચેક કરવાની ટ્રિક્સ.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

લીંબુ ખરીદતા સમયે તેની છાલ પર ધ્યાન આપો. 

જો છાલ પાતળી અને ચમકદાર હોય તો લીંબુ રસદાર હશે.

જો તમે ચમક વિનાના અને મોટા લીંબુ ઘરે લાવશો તો તે રસદાર મનહીં નીકળે.

જે લીંબુમાં રસ ન હોય તે થોડા સુકા અને વજનમાં હલકાં હોય છે.

તેમજ રસદાર લીંબુ વજનમાં ભારે અને દેખાવમાં એકદમ ફ્રેશ હોય છે.

જ્યારે પણ બજારમાંથી લીંબુ ખરીદો તો તેને દબાવીને ચેક કરો. જે લીંબુ સોફ્ટ હશે તે રસદાર હશે.

લીંબુ ખરીદતા સમયે તેના રંગ પર ખાસ ધ્યાન આપો. 

પીળા તેમજ દબાવવામાં સોફ્ટ હોય તેવા જ લીંબુ ખરીદો, તે રસદાર હોય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.