હળદર આપણા ખાન-પાનનો મહત્ત્વનો હિસ્સો છે, તેની માગ ઝડપથી વધી રહી છે.
આ જ કારણે ઘણા દુકાનદાર નકલી હળદર વેચે છે.
તે ચેક કરવા માટે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે.
તમે લાવેલી હળદરની એક ચમચી આ પાણીમાં મિક્સ કરો.
સફેદ વાળનો કાળ છે આ દેશી હેર માસ્ક, 30 મિનિટમાં નેચરલી કાળા થશે વાળ
મોંઘી સિલ્કની સાડી પર લાગી ગયાં છે તેલના ડાઘ? 10 રૂપિયામાં ઘરે જ કરો ડ્રાય ક્લીન
તે બાદ બંનેને સારી રીતે મિક્સ કરો.
જો હળદર નકલી હોય તો ગ્લાસની નીચે જમા થઇ જશે.
ભેળસેળવાળી હળદરને પાણીમાં મિક્સ કરીવાથી તેનો રંગ ચમકદાર બની જાય છે.
હથેળી પર એક ચપટી હળદર રાખો અને 10-20 સેકેન્ડ સુધી મસળો.
હળદર શુદ્ધ હશે તો તમારા હાથ પર પીળા નિશાન પડશે.
ડબલ થઇ જશે હેર ગ્રોથ, નારિયેળના તેલમાં આ બે વસ્તુ નાંખીને કરો મસાજ
સાબુદાણા પલાળવાનો ટાઇમ નથી? આ રીતે 10 મિનિટમાં બનાવો સાબુદાણાની ટેસ્ટી ખીચડી