તરબૂચ ખરીદતાં પહેલા આ વાતોનું રાખો ધ્યાન

જો તરબૂચ કુદરતી રીતે પાકેલું હોય તો તેને ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

રસાયણોનો ઉપયોગ કરીને પકવેલા તરબૂચનું સેવન નુકસાનકારક છે.

ઉનાળામાં જેમ જેમ તરબૂચની માંગ વધતી જાય છે તેમ તેમ ભેળસેળવાળા તરબૂચ પણ બજારમાં મળવા લાગે છે.

આ રસાયણોના ઉપયોગને કારણે તરબૂચ લાલ અને એકદમ આકર્ષક લાગે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હવે પ્રશ્ન એ થાય છે કે, આ તરબૂચ કેમિકલથી પકવેલા છે કે કુદરતી રીતે તેની જાણ કેવી રીતે થશે?

જો તરબૂચ દેખાવમાં લાલ હોય પણ તેમાં મીઠાશ ન હોય તો સમજવું કે તે કેમિકલ્સથી પકાવેલું ફળ છે.

સૌ પ્રથમ, તરબૂચનો એક નાનો ટુકડો કાપીને તેને એક પાણી ભરેલી તપેલીમાં મૂકો.

જો પાણી ઝડપથી તેનો રંગ બદલવાનું શરૂ કરે છે તો તેમાં રાસાયણિક અથવા કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તરબૂચને ટેબલ પર બેથી ત્રણ દિવસ માટે છોડી દો.

જો તેમાં રસાયણો નાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગશે અને ફળમાંથી દુર્ગંધયુક્ત રસ ટેબલ પર પડવા લાગશે.