આ રીતે જોતા જ ખબર પડી જશે તરબૂચ મીઠું છે કે નહીં!

ગરમીમાં તરબૂચ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. 

ગરમીની શરૂઆત થતાં જ બજારમાં તરબૂચ વેચાવા લાગે છે. 

જોકે, તરબૂચ ખાવાના ફાયદા પણ છે.

પરંતુ, હંમેશા લોકો મીઠા તરબૂચની ઓળખ નથી કરી શકતાં.

ચાલો જાણીએ મીઠા તરબૂચની ઓળખ કેવી રીતે કરવી.

પાકેલા તરબૂચ પર ખેતરના પીળા દાગ દેખાય છે.

તમે તરબૂચની ઉપર હાથ મારીને ધ્યાનથી તેના ઊંડા અવાજને સાંભળો.

તમે તરબૂચને ધ્યાનથી જુઓ કે તેમાં ઈન્જેક્શનનું કાણું તો નથી.

તમે તરબૂચને ધ્યાનથી જુઓ કે તેમાં ઈન્જેક્શનનું કાણું તો નથી.

કારણકે, આજ કાલ તરબૂચમાં ઈન્જેક્શન આપીને લાલ કરવામાં આવે છે.

તમે જ્યારે પણ તરબૂચ ખરીદવા જાવ તો હંમેશા આખું તરબૂચ જ ખરીદો.