વિદેશમાં ભણવા માટે બેસ્ટ  લોકેશન કેવી રીતે પસંદ  કરશો?

વિદેશમાં ભણવા ઇચ્છતા  લોકો માટે દેશ અને કોલેજની  પસંદગી કરવી એક પડકાર છે.

વિદેશમાં ભણવા માટે સારી જગ્યા, પોતાનો મનગમતો અભ્યાક્રમ અને  વિવિધ દેશોમાં તેની ઉપલ્બધિ વિશે વિચારવું જોઇએ. 

વિદ્યાર્થીઓએ કોર્સના મોડ્યુલ્સ,  પ્રોગ્રામ અને સમયગાળો તેમજ  રોજગારની તકો શોધવી જોઇએ.

કૉલેજ ફી, રહેઠાણ વગેરે સહિત  કુલ ખર્ચની ગણતરી કરી લેવી.  જેથી દેશની પસંદગી કરવામાં  સરળતા રહે છે.

MORE  NEWS...

શું તમને ખબર છે અંગ્રેજીમાં i અને j લખતી વખતે તેના પર લાગેલા ટપકાને શું કહેવાય?

આ દેશોમાં નોકરી મળે તો સમજવું કે તમારી લાઈફ સેટ થઈ ગઈ, સરકાર સામેથી આપે છે પૈસા!

આર્મીમાં ક્યા અધિકારીને મળે છે સૌથી વધારે પગાર? 

વિદ્યાર્થીઓએ નાણાકીય સહાય  માટે સરકારી અને સંસ્થા બંને  સ્તરે ઉપલબ્ધ શિષ્યવૃત્તિની  તપાસ કરી લેવી જોઇએ.

વિદેશ જતા પહેલા વિદ્યાર્થીઓએ  સ્ટુડન્ટ વિઝાની જરૂરિયાતો  અને નીતિઓને સમજવી  લેવી જોઇએ.

તેઓએ તેમના શિક્ષણ માટે  રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ (ROI) ની ગણતરી કરી લેવી જોઇએ.

દેશની પસંદગી કરતી વખતે ભાષા,  ખોરાક અને આબોહવા સહિત  દેશની જીવનશૈલી અને સંસ્કૃતિને  ધ્યાનમાં લેવી જોઇએ.

તેમજ ખાતરી કરવી જોઈએ કે  દેશ-કૉલેજ તેમના કારકિર્દીના  લક્ષ્યો સાથે અનુરુપ છે, અને સ્થાનની સલામતી-સુરક્ષાનું મૂલ્યાંકન કરવું જોઇએ.

વિદેશ ભણવા જતા પહેલા  વિદ્યાર્થીઓએ પૂરતી તપાસ કરી અને તેને આધારે  નિર્ણય લેવો જોઈએ.

MORE  NEWS...

શું તમને ખબર છે અંગ્રેજીમાં i અને j લખતી વખતે તેના પર લાગેલા ટપકાને શું કહેવાય?

આ દેશોમાં નોકરી મળે તો સમજવું કે તમારી લાઈફ સેટ થઈ ગઈ, સરકાર સામેથી આપે છે પૈસા!

આર્મીમાં ક્યા અધિકારીને મળે છે સૌથી વધારે પગાર?