આ રીતે મિનીટોમાંમ સાફ થઈ જશે સિલીંગ ફેન!

તમે કોઈપણ મહેનત વિના થોડી જ વારમાં સિલીંગ ફેનને સાફ કરી શકો છો.
સિલીંગ ફેનની સફાઈ દરેક માટે મુશ્કેલીનું કાર્ય હોય છે.

ઘરોમાં સિલીંગ ફેન ઘણીવાર ખૂબ જ ગંદા થઈ જાય છે.
તેના પર કાર્બોનેસીયસ ધૂળનો મોટી પડ ચઢી જાય છે.

તેથી, સિલીંગ ફેનની સફાઈ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
નિયમિત સફાઈના અભાવે પણ સિલીંગ ફેન ખૂબ જ ગંદા થઈ જાય છે.

સિલીંગ ફેનને થોડા સરળ સ્ટેપ ફોલો કરીને મિનીટોમાં સાફ કરી શકાય છે.
પંખાની બ્લેડ પર ઓશીકાનું કવર મુકીને બંને હાથથી સાફ કરો.

તમે વેક્યુમ ક્લીનર વડે પણ સિલીંગ ફેન સાફ કરી શકો છો.
પંખાના બ્લેડને ભીના મોજાથી ઢાંકીને સાફ કરો.

સિલીંગ ફેનને સાફ કરવા માટે કોબવેબ બ્રશનો ઉપયોગ કરો.
સિલીંગ ફેન સાફ કરતી વખતે મુખ્ય વાત છે કે, તમે મેઇન વીજળી બંધ કરી દો.

માથું, આંખ અને મોં ઢાંકીને જ હંમેશા પંખાને સાફ કરો.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...