ચૂંટણી કાર્ડ બનાવવાની રીત

ઓનલાઈન વોટર આઈડી બનાવવા માટે સૌથી પહેલા ઈલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. 

હવે નેશનલ સર્વિસ પોર્ટલ પર ક્લિક કરો. 

નવા પેજ પર Apply online for registration of new voter પર ક્લિક કરો. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

હવે તમારી સામે નવું ફોર્મ ખુલી જશે. 

ફોર્મમાં માંગવામાં આવેલી બધી જાણકારીઓ દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. 

સબમિટ કર્યા બાદ ફોર્મ જમા થઈ જશે. 

હવે આપેલી લિંકથી વોટર આઈડી કાર્ડ સ્ટેટસ જોઈ શકાશે.

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.