Truecaller માંથી ફોન નંબર કેવી રીતે ડિલીટ કરવો?

TrueCaller એવા કૉલ્સને ઓળખે છે જે ફોન નંબરની એડ્રેસ બુકમાં સેવ ન હોય.

કેટલાક યુઝર્સ ગોપનીયતાના કારણોસર Truecaller પરથી તેમનો નંબર દૂર કરવા માંગે છે.

આ માટે તમારે સૌથી પહેલા Truecallerની વેબસાઈટ પર જવું પડશે.

આ પછી Truecaller અનલિસ્ટ ફોન નંબર પેજ પર જાઓ.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હવે કન્ટ્રી કોડ સાથે તમારો ફોન નંબર દાખલ કરો.

પછી તમારે જણાવવું પડશે કે તમે ફોન નંબર કેમ ડિલીટ કરવા માંગો છો.

હવે કેપ્ચા કોડ દાખલ કરો, અને આપેલ વિકલ્પમાંથી અનલિસ્ટ પર ટેપ કરો.

આ રીતે તમે Truecaller એકાઉન્ટને ડિએક્ટિવ કરી શકો છો

તમે ખાતરી કરી શકો છો કે તમારો ફોન નંબર Truecaller ડેટાબેઝમાંથી અનલિસ્ટેડ છે.