હિડન કેમેરાને કેવી રીતે શોધશો? જાણો આ કામની Trick

આપણે કોઈપણ અજાણી હોટેલ, ચેન્જિંગ રૂમ કે પબ્લિક વોશરૂમમાં જતા એકવાર તો અચકાઈએ છીએ.

કારણ કે, આવી જગ્યાએ હિડન કેમેરા છુપાયેલા હોવાનું અનેકવાર સામે આવ્યુ છે.

આ આપણી પ્રાઇવસી સાથે જોડાયેલો મામલો છે, તેથી આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ.

અહીં અમે તમને કેટલીક ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે છુપાયેલા કેમેરાને શોધી શકો છો.

સૌ પ્રથમ, જાણી લો કે મોટાભાગના કેમેરાના લેન્સમાં પ્રકાશ દેખાય છે.

આ તપાસવા માટે, બધું અંધારું કરો અને ફ્લેશ લાઇટ અથવા ટોર્ચ વડે શોધો.

જો કોઈ જગ્યાએ ફ્લેશિંગ લાઈટ દેખાય છે તો ત્યાં છુપાયેલ કેમેરા હોઈ શકે છે.

આ સિવાય કેટલીક મોબાઈલ એપ્લીકેશન છે જે છુપાયેલા કેમેરાને શોધવામાં મદદ કરે છે.

Fing જેવી કેટલીક એપ્લીકેશન્સ છે જે રેકોર્ડિંગ ડિવાઇસની ફ્રીક્વન્સી સ્કેન કરવામાં સક્ષમ છે.

MORE  NEWS...

ઈંડા-ચિકનનો બાપ છે આ દેશી પ્રોટીન, મસલ્સ લોખંડી બનશે, નબળા શરીરમાં ફૂંકશે જોશ

માથામાં એકપણ સફેદ વાળ નહીં દેખાય, નાળિયેર તેલમાં આ વસ્તુ નાંખીને લગાવો

લીલી મેથીના પાનથી આ રીતે કસૂરી મેથી બનાવીને સ્ટોર કરી લો