લો બ્લડ સુગર ખતરનાક છે, શરીરમાં આવે આવા બદલાવ તો ચેતી જજો

હાઈ બ્લડ શુગરની જેમ, લો બ્લડ શુગર લેવલ પણ જોખમી છે.

લો બ્લડ સુગરને હાઈપોગ્લાયસીમિયાપણ કહેવાય છે.

ન્યુટ્રિશનિસ્ટ અંજલિ મુખર્જી અનુસાર, આમાં ઘણા લક્ષણો જોવા મળે છે.

હાઈપોગ્લાયસીમિયામાં તમારા હૃદયના ધબકારા વધી શકે છે.

તમે કોઈપણ મહેનત વગર શારીરિક થાક અનુભવી શકો છો.

જો તમને વારંવાર ચક્કર આવતા હોય અથવા અસ્પષ્ટ વિઝન દેખાય તો સાવધાન રહેજો.

જો તમે મૂડ સ્વિંગ, ધ્રુજારી અથવા ઝટકો અનુભવો છો, તો તે લો બ્લડ સુગર હોઈ શકે છે.

ચિંતા, માથાનો દુખાવો, ચીડિયાપણું, બેહોશી પણ તેના લક્ષણો છે.

જો તમને આ લક્ષણો દેખાય, તો ડોક્ટરની સલાહ લો, તો જ તમે ગંભીર બીમારીથી બચી શકશો.

MORE  NEWS...

શિયાળામાં રાત્રે સૂતી વખતે ન કરતાં આવી મોટી ભૂલ, નહીંતર જીવ પર આવશે જોખમ

50 વર્ષે પણ ચહેરા પર દેખાશે 25 જેવો ગ્લો..આ ઘરેલુ ફેસ પેક લગાવવાનું શરૂ કરી દો

મહેંદીમાં આ 3 વસ્તુ નાંખીને લગાવો, લાલ નહીં વાળ પર કાળો રંગ ચડશે