પપૈયાની ખેતીમાં કેવી રીતે થાય છે બમ્પર કમાણી?

પપૈયું દરેક મહિને મળતું ફળ છે

આવી સ્થિતિમાં તેની ખેતી તમને ધનવાન બનાવી શકે છે

આ પદ્ધતિઓ અપનાવવાથી પપૈયાની ખેતીમાં બમણો નફો થશે

પપૈયાને સારી રીતે ઉગાડવા માટે, તાપમાન 20થી 30 ડિગ્રી હોવું જોઈએ

પપૈયાના બીજ એક સેન્ટીમીટરની ઊંડાઈએ વાવવા જોઈએ

પપૈયાના બીજ વાવતી વખતે, તેમની વચ્ચે ઘણી જગ્યા રાખવી 

જેમાં નાની સાઈઝના શાકભાજી વાવી શકાય છે

અન્ય પાકોના ગ્રોથને કારણે ખેડૂતોને બમણો ફાયદો થશે

પપૈયાની નવી રેડ લેડી ખેતીથી ખેડૂતો પણ મોટો નફો મેળવી શકે છે.

વાવેતરના 6 મહિના પછી જ ફળો વધવા લાગે છે.