Tilted Brush Stroke

B. Tech. વગર ITમાં કઈ રીતે મળે નોકરી?

Tilted Brush Stroke

ઘણાં એવું શોધતા હોય છે કે બીટેક વગર ITમાં કઈ રીતે નોકરી મળે?

Tilted Brush Stroke

આ માટે અમે તમને કેટલાક બેસ્ટ ઓપ્શન જણાવી રહ્યા છીએ

Tilted Brush Stroke

કોડિંગ અને સોફ્ટવેર બનાવવાનું શીખીને તમે સોફ્ટવેર ડેવલપર બની શકો છો.

Tilted Brush Stroke

પાઈથન, R જેવી લેંગ્લેજ અને ડેટા સાયન્સ ટૂલ્સની મદદથી તમે ડેટા સાયન્ટિસ્ટ બની શકો છો.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

Tilted Brush Stroke

ડેટા સાયન્ટિસ્ટને લાખો-કરોડો રૂપિયા કમાવા મળે છે.

Tilted Brush Stroke

વેબ ડેવલપર પણ એન્જિનિયરિંગ વગર બની શકાય છે.

Tilted Brush Stroke

HTML, CSS, જાવા સ્ક્રિપ્ટ અને અન્ય ટેક્નોલોજી શીખીને તમે નોકરી મેળવી શકો છો.

Tilted Brush Stroke

આ સિવાય CompTIA A+ જેવા કોર્સ કરીને પણ IT સપોર્ટમાં નોકરી મેળવી શકો છો. 

Tilted Brush Stroke

CompTIA Network+, CCNA જેવા કોર્સથી તમે નેટવર્ક એડમિનિસ્ટ્રેટર બની શકો છો.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે