શિયાળામાં લોકો ઘણીવાર લવિંગનો ઉપયોગ કરે છે.
લવિંગ ગુણોનો ભંડાર માનવામાં આવે છે.
લવિંગનું તેલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.
તેનાથી નશાની લત છૂટી જશે છે.
લવિંગ ફ્લેવોનાઇટ કેન્સરને રોકવામાં પણ કારગર છે.
સિગારેટની લતથી છૂટકારો મેળવવા માટે તેલ ફાયદાકારક છે.
તેના માટે લવિંગના તેલથી હીટ બાથ લો.
આવુ કરવાથી સિગારેટ પીવાની તલબ ઓછી થાય છે.