Tilted Brush Stroke

લોટમાં નહીં પડે ધનેડાં, અપનાવો આ રીત

Tilted Brush Stroke

લોટની આજુબાજુના ભેજને કારણે, ઘણી વખત તેમાં ધનેડાં ઉત્પન્ન થાય છે.

Tilted Brush Stroke

માત્ર ચોમાસામાં જ નહીં, પરંતુ કોઈપણ ઋતુમાં લોટમાં ઘનેડાં જોવા મળે છે.

Tilted Brush Stroke

કેટલીક સરળ પદ્ધતિઓ લોટને લાંબા સમય સુધી તાજો રાખવામાં મદદ કરી શકે છે.

Tilted Brush Stroke

લોટને સાચવવા માટે એલ્યુમિનિયમ અને સ્ટીલની કોઠીનો ઉપયોગ કરો

MORE  NEWS...

લાગી શરત! આવા ટેસ્ટી કેસર પેંડા તમે નહીં ખાદ્યા હોય

ડીઝલ વગર ચાલે છે આ વ્યક્તિનું ટ્રેક્ટર; જમવાનું બનાવવા પણ નથી ગેસની ઝંઝટ

શું કહેશો! પતિએ 'ના' પાડી અને પત્નીએ ઝંપલાવી દીધું, ચપટી વગાડતા ધનના ઢગલા

Tilted Brush Stroke

લોટની કોઠીમાં 1-2 ચમચી મીઠું કાગળમાં લપેટી રાખવું

Tilted Brush Stroke

ધનેડાંથી બચાવવા માટે, તમે તેજ પત્તાને લોટ સાથે રાખી શકો છો.

Tilted Brush Stroke

લોટને એક એર ટાઈટ પ્લાસ્ટિક બેગમાં મુકો અને રેફ્રિજરેટરમાં રાખો.

Tilted Brush Stroke

લોટને ધનેડાંથી બચાવવામાં સાથે સૂકા લાલ મરચા રાખવા જોઈએ

Tilted Brush Stroke

આ ઉપાયો અજમાવવાથી, લોટમાં કોઈ ધનેડાં નહીં રહે

MORE  NEWS...

અમરેલીમાં મોસંબીની ખેતીમાં સફળતા, શું હવે ખેડૂતો મોસંબીની ખેતી કરશે?

હવે તમે પણ કાજુ, બદામ ખાઇ શકશો, અહી સસ્તા ભાવે મળે સૂકો મેવો

આ છે ભેંસોની રાણી: કિંમત એટલી કે બે ફોર્ચ્યૂનર ગાડી આવી જાય

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.