રસોડાની આ વસ્તુથી ઉધઈ થઈ જશે છુમંતર!

ઉધઈ જેવું જ ફેલાવવાનું શરૂ કરે સૌથી પહેલા સોડિયમ બોરેટ કેમિકલનો છંટકાવ કરો. 

ત્યારબાદ વિનેગરને લીંબુના રસમાં મિલાવીને મિક્સ કરો. 

લીમડાના તેલનો છંટકાવ કરો. આ એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. 

ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને ઉધઈ હોય ત્યાં સ્પ્રે કરો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

લસણના તેલ અને લીમડાના તેલને મિક્સ કરીને સ્પ્રે કરો. 

લવિંગના તેલને તે ખૂણામાં નાંખો જ્યાં ઉધઈ હોય.

તમે લાલ મરચાના પાવડરનો સ્પ્રે પણ કરી શકો છો. 

તમામ ઉધઈ લાગતી જગ્યાએ કલર કરાવી દો. 

લાકડીના સામાનને તડકામાં રાખો.