આખી જિંદગી મફત મલશે ઈલાયચી

ઘરે ઈલાયચી ઉગાડવા માટે તેના બીજને આખીરાત પાણીમાં પલાળી દો

સવારે બીજને ખુલ્લી જગ્યા પર મુકી દો જેથી તેનો ભેજ દૂર થઈ જાય 

સવારે બીજને ખુલ્લી જગ્યા પર મુકી દો જેથી તેનો ભેજ દૂર થઈ જાય 

રેતી, માટી, ખાતર અને કોપરાનું મિશ્રણ તૈયાર કરો

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ મિશ્રણને કુંડામાં નાખી દો

કુંડાની વચ્ચે નાના ઇન્ડેન્ટ બનાવીને બીજ વાવો

બીજમાં ત્યાં સુધી પાણી નાંખો, જ્યાં સુધી બીજ સ્ટાર્ટરની ઉપરની પરત ભીની ન થઈ જાય

કુંડાને તડકો આવે તેની બારી પાસે મુકી દો

કુંડાને તડકો આવે તેની બારી પાસે મુકી દો

કુંડાને તડકો આવે તેની બારી પાસે મુકી દો

શરૂઆતમાં ખાતરના રૂપે ફક્ત છાણનો ઉપયોગ કરો

શરૂઆતમાં ખાતરના રૂપે ફક્ત છાણનો ઉપયોગ કરો

સામાન્ય રીતે 4 થી 6 દિવસમાં બીજ આવી જશે

ઈલાયચીના છોડને છાંયડામાં રાખો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.