Black Section Separator

હવે ઘરના ધાબે ઉગાડો ફુલાવર

Black Section Separator

હવે તમે તમારા ઘરમાં પણ ફુલાવર ઉગાડી શકો છો.

Black Section Separator

આને હાઇબ્રિડના માધ્યમથી આખું વર્ષ ઉગાડી શકાય છે.

Black Section Separator

1522 જાતના બી ખેતરમાં કે ઘરોમાં ઉગાડી શકાય છે.

Black Section Separator

બિહારના દરભંગામાં શાકની નર્સરી ચલાવતા ખેડૂત રામદેવએ આ જણાવ્યુ.

Black Section Separator

સેમીનીસ કંપનીના ફુલાવરમાં દેસી સ્વાદ હોય છે.

Black Section Separator

આનો છોડ 55થી 60 દિવસમાં તૈયાર થાય છે.

Black Section Separator

આના છોડ એક રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચાય છે. 

Black Section Separator

સમયાંતરે આ શાકભાજીની જાણવળી કરવાની હોય છે. 

Black Section Separator

આની પર કિંટનાસકની દવા પણ નાંખવામા આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો