આ રીતે કુંડામાં ઉગાડો લીલા મરચા

કોઈપણ શાકની કલ્પના મરચા વિના કરવું મુશ્કેલ છે.

આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે તમે ઘરે જ લીલા મરચા ઉગાડી શકો છો. 

મરચા ઉગાડવા માટે તમે બજારમાંથી મરચાનો છોડ પણ લાવી શકાય છે.

આ સિવાય ઘમાં હાજર મરચાથી પણ તેનો છોડ વાવી શકાય છે. 

MORE  NEWS...

ડંખ દેખીને ફટાફટ કરો સાપની ઓળખાણ, તરત મળશે સારવાર, બચી જશે જીવ

વજન વધી રહ્યું છે? ઢીંચણ દુખી રહ્યા છે? તો આ ફળનો જ્યુસ પીવો, ટૂંકાગાળામાં મળશે સારૂં પરિણામ

કામ કરતાં કરતાં થાકી જાવ છો? તો આ પાનને દૂધમાં નાખીને પીવાનું શરૂ કરો, આવશે ઘોડા જેવી તાકત

લીલા મરચાને કુંડામાં ઉગાડવાથી તેમાં ભેજ વિનાની સોફ્ટ માટીમાં છાણીયું ખાતર મિક્સ કરો. 

ત્યારબાદ કુંડામાં 2 થી 3 ઈંચ ઉંડાણમાં લીલા મરચાના બીજ વાવી દો. 

આ વાતનું ધ્યાન રાખો કે બીજ સારી ક્વોલિટીના હોવા જોઈએ. 

લીલા મરચાના છોડમાં દિવસમાં એકવાર જ પાણી નાંખો.

કારણકે, વધારે પાણી નાંખવાથી છોડ મરી જાય છે. 

એક-બે અઠવાડિયામાં છોડ દેખાવાનું શરૂ થઈ જશે. 

મરચાના કુંડાને ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશમાં રાખો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.