આ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીચી

લીચી ફળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. 

તેમાં વિટામિન સી, વિટામિન બી અને કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો જોવા મળે છે. 

હંમેશા આપણે લીચી ખાધા બાદ તેના ઠળિયાને ફેંકી દઈએ છીએ. 

પરંતુ આજે અમે તમને જણાવીશું કે લીચીના ઠળિયાથી તમે કૂંડામાં તેને ઉગાડી શકો છો.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

મોંઘા કંડીશનર વિના પણ ચમકશે ડ્રાય હેર, ખાલી આ બે વસ્તુને મિક્સ કરીને લગાવી દો

ચાંદ જેવો ચહેરો ચમકાવવા અને વધતી ઉંમર છુપાવવા આ ડિટોક્સ પાણી પીઓ

પોતું કર્યા બાદ પણ ફર્શનો મેલ નથી જતો? પાણીમાં આ વસ્તુ નાંખીને કરો સાફ, અરીસા જેવો ચમકશે ફ્લોર

લીચીના ઠળિયાને યોગ્ય રીતે સુકવી લો. ત્યારબાદ એક મોટા આકારનું કૂંડુ પસંદ કરો. 

કૂંડામાં કોકો-પીટ અને વર્મીકમ્પોસ્ટને મિક્સ કરીને ભરી દો. ત્યારબાદ લીચીના ઠળિયાને માટીમાં દબાવી દો.

લીચીના છોડને દરરોજ એકવાર પાણી જરુર આપ અને ધ્યાન રાખો કે તેને યોગ્ય માત્રામાં તાપ મળે. 

છોડમાં લીચી ઉગવામાં આશરે 3 થી 4 વર્ષનો સમય લાગે છે. 

તેથી લીચીના છોડની યોગ્ય કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

હૃદય અને ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક બીજ, નિયમિત સેવનથી થશે અઢળક લાભ

રંગોથી હોળી રમતા પહેલાં અને પછી આ ટિપ્સ ફોલો કરો, એક પણ વાળ ડેમેજ નહીં થાય

ગમે તેવો ઘૂંટણનો દુ:ખાવો મિનિટોમાં છૂ કરી દેશે આ જંગલી પાન, બસ ઘરે જ આ રીતે બાંધી લો પાટો