શિયાળામાં તુલસીને કેવી રીતે રાખવા લીલાછમ, જાણો આ સરળ ટિપ્સ
ધાર્મિક માન્યતાઓના અનુસાર, ઘરમાં તુલસીના છોડ પણ સુકાવા અને મુરજાવા ના જોઈએ
કારણ કે એવુ થવુ ખુબ જ અશુભ માનવામાં આવે છે
પરંતુ શિયાળાના વાતાવરણમાં ઘરમાં લાગેલી તુલસી મુરજાય જાય કે સુકાવા લાગે છે
એવામાં તુલસીને મુરજાવાથી બચવા માટે જાણી લો આ ટીપ્સ
જો તમે માટી અને રેતીની સાથે તુલસીના છોડને લગાવો તેના મૂળમાં હંમેશા ભેજ રહે છે
શિયાળામાં તુલસીને પાણી આપવાથી પહેલા તેને હૂંફાળું બનાવો
સપ્તાહમાં એકવાર, તુલસીના મૂળમાં થોડું કાચું દૂધ લગાવો, તેનાથી તેને જરૂરી ભેજ મળશે
અતિશય ઠંડીમાં તુલસીના ઝાડને બચાવવા માટે તેને લાલ સુતરાઉ કપડા અથવા લાલ દુપટાથી ઢાંકી દો
તુલસીના છોડમાં માત્ર ગોબર ખાતર અથવા જૈવિક ખાતરનો ઉપયોગ કરો