AC વિના પણ ઠંડા બરફ જેવો થઈ જશે રૂમ! 

ગરમીના સમયે કૂલર અને એસી વિના દિવસ વિતાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. 

પરંતુ આજે અમે તમને અમુક ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમે ઘરને ઠંડુ રાખી શકો છો. 

ગરમીમાં ઘરને ઠંડુ રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે.

તેના માટે તમારે રાત્રે બારીઓ અને દરવાજા ખુલ્લા રાખવા.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એવામાં રાત્રે ઠંડી હવા રૂમ સુધી પહોંચશે અને ઘર ઠંડુ લાગશે. 

આ સિવાય તમે સવારે જલ્દી ઉઠીને ઘરને થોડું ભીનું કરી દો.

વહેલી સવારે તમે ઘરમાં ભીનું પોતું ફેરવી શકો છો. 

તમે ઘરની તેમજ બારીની સામે વૃક્ષ અને છોડ વાવી શકો છો.

સૌથી જરૂરી તમે આઇસ ક્યુબ્સનો પણ ઉપયોગ કરી શકો છો. 

જે તમારા રૂમને ઠંડુ રાખવામાં મદદ કરશે.